Actress Nushrat Bharucha flaunts her toned figure in neon
  • Home
  • Photo Gallery
  • આ અભિનેત્રીએ પાણીમાં પણ લગાવી આગ, પાંથર્યા હુશ્નના કામણ, PHOTOS થયા વાયરલ

આ અભિનેત્રીએ પાણીમાં પણ લગાવી આગ, પાંથર્યા હુશ્નના કામણ, PHOTOS થયા વાયરલ

 | 10:34 pm IST

બોલિવૂડ અભિનેત્રી નુશરત ભરૂચા ફરવાની શોખીન મનાય છે. હાલ તે વ્યસ્ત સેડ્યુલ વચ્ચે પણ સમય કાઢીને માલદીવમાં વેકેસનની મજા માણી રહી છે. નુશરતે માલદીવ વેકેસન દરમિયાન બિકિની અવતારમાં એકદમ બોલ્ડ ફોટો શેર કર્યા હતાં. કલરફૂલ બિકિની અને બ્લેક સનગ્લાસમાં નુસરત તદ્દન બોલ્ડ અને ચાર્મિંગ લાગી રહી છે.

નુસરત બોલિવૂડની મોસ્ટ ગોર્જિયસ અને ટેલેંટેડ એક્ટ્રેસ માનવામાં આવે છે. ફ્લોપ ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂઆત કરનારી નુશરતને ફિલ્મ પ્યાર કા પંચનામાથી ઓળખ મળી હતી. ત્યાર બાદ તેને આ ફિલ્મની જ સીક્વલ અને સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું. નુસરતની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને તેને ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન