actress nusrat jahan wedding first photo businessman nikhil jain
  • Home
  • Photo Gallery
  • શપથ લીધા પહેલા જ ભારતની સૌથી સુંદર સાંસદ બની દુલ્હન, જુઓ લગ્નનાં PHOTOS

શપથ લીધા પહેલા જ ભારતની સૌથી સુંદર સાંસદ બની દુલ્હન, જુઓ લગ્નનાં PHOTOS

 | 10:27 am IST

લોકસભા ચૂંટણી 2019માં પશ્વિમ બંગાળની બશરીઘાટ સીટથી જીતનાર 28 વર્ષની નુસરત જહાનએ હાલમાં જ લગ્ન કર્યા છે. જો કે તૃણમુલ કોગ્રેસની આ સાંસદે હજુ તો સંસદમાં આવીને શપથ પણ નથી લીધા. ગઈ 17 જૂને નવી સરકારનું સંસદીય ક્ષેત્ર શરૂ થયું હતું અને બધા સાંસદોએ શપથ લીધા હતા.

આ સમય દરમિયાન નુસરત શપથ લેવા નહોતી આવી અને તે હલ્દી ચંદન લગાવી પોતાનાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતી. બુધવારે તેણે હિન્દુ રિતી રીવાજ પ્રમાણે લગ્ન કર્યા.

ઉલ્લેખનીય છે કે નુસરત એક હિરોઈન છે. ચૂંટણી મેદાને ઉતર્યા પછી સૌથી સુંદર ઉમેદવાર તરીકે ચોતરફ એનું જ નામ છે. બુધવારે તેણે તુર્કીના બોડરમમાં પુરી રીતે હિન્દુ રિતી-રીવાજ પ્રમાણે પોતાના બોય ફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા. તો જુઓ લગ્નનાં અને બીજા પણ ઘણા ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન