PHOTOS : પૂજા ગુપ્તાએ હોટ અને ગ્લેમરસ ફોટો શેર કરી લોકોના મન મોહી લીધા
હાલ બોલિવૂડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ છે. જૂના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે બોલિવૂડની ખુબ જ હોટ અભિનેત્રી પૂજા ગુપ્તા (Pooja Gupta)એ પણ ઈન્સ્ટાગ્રામ પર બાથટબના ફોટો શેર કરીને ઈન્ટરનેટને હિલોળે ચઢાવ્યું છે. પૂજા ગુપ્તા(Pooja Gupta)ની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. દિલ્હીની આ મોડલ અને અભિનેત્રી પૂજા ગુપ્તા (Pooja Gupta) પોતાની ફિલ્મોથી વધુ તેની પોસ્ટને લઈને ચર્ચામાં રહે છે. આવો જાણીએ પૂજાની કેટલીક ફિલ્મી અને અંગત લાઈફ વિશે…આ તસવીરો પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મોડલિંગથી પોતાની કેરિયરની શરૂઆત કરનારી પૂજા ગુપ્તા વર્ષ 2007માં મિસ ઈન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતી હતી. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન