PHOTOS: મરાઠી લૂકમાં દેખાઈ ઋતિક રોશનની હિરોઈન - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PHOTOS: મરાઠી લૂકમાં દેખાઈ ઋતિક રોશનની હિરોઈન

PHOTOS: મરાઠી લૂકમાં દેખાઈ ઋતિક રોશનની હિરોઈન

 | 7:19 pm IST

એક્ટ્રેસ પૂજા હેગડે ઋતિક રોશનની સાથે ફિલ્મ મોહનજોદડોમાં નજર આવી હતી. તેના બાદ બોલિવુડમાંથી તેને કોઈ ખાસ ઓફર નથી મળી. પણ હાલ તેની તસવીરો સામે આવી છે. જેમાં તે પારંપરિક મરાઠી પહેરવેશમાં દેખાઈ રહી છે. હકીકતમાં પૂજા આ દરમિયાન મસ્તી કરતી દેખાઈ હતી.

પૂજા જલ્દી જ સાઉથની બહુફેમસ ફિલ્મ અરવિંદ સામેથામાં નજર આવશે. હાલમાં જ તેનું પોસ્ટર જાહેર કરાયું છે. આ પોસ્ટરમાં જુનિયર એનટીઆર એકદમ નવા લૂકમાં નજર આવશે. આ ફિલ્મ માટે એક્ટરે જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે.