Actress Pooja Hegde took to Twitter to question Ask Pooja
  • Home
  • Featured
  • PHOTOS: ઘરે બેઠાં બેઠાં પૂજા હેગડેએ એવું કામ કર્યું કે, Twitter પર ટોપ ટ્રેન્ડમાં આવી ગઈ!

PHOTOS: ઘરે બેઠાં બેઠાં પૂજા હેગડેએ એવું કામ કર્યું કે, Twitter પર ટોપ ટ્રેન્ડમાં આવી ગઈ!

 | 6:33 pm IST

હાલમા આખો દેશ લોકડાઉન છે અને બધા જ ઘરમાં પુરાઈ ગયા છે. ત્યારે લોકો અવનવી રીતે સમય પસાર કરી રહ્યા છે. કોઈ સોશિયલ મીડિયા તો કોઈ મ્યૂઝિક વીડિયોથી પોતાની સાંજ પાડી રહ્યું છે. ત્યારે અભિનેત્રી પૂજા હેગડેએ ઘરમાં બેઠાં બેઠાં ટ્વિટર પર એવું કામ કર્યું કે, તે ટ્રેન્ડમાં આવી ગઈ. તેણે આશ્ક પૂજા કરીને લોકોને કહ્યું કે, પ્રશ્ન પુછો તે જવાબ આપશે.

અભિનેત્રી પૂજા હેગડે આશ્ક પૂજા નામથી એક ટવીટ કર્યુ કે, કેટલાક સવાલ લઈએ છીએ. આ પછી ફેન્સ તેને ફટાફટ સવાલ પૂછવા લાગ્યા અને પૂજાએ જવાબ આપ્યા. થોડી જ વારમાં આશ્ક પૂજા ટોપ ટ્રેન્ડમાં આવી ગયું હતું. એક યુઝર્સે તેને પૂછ્યું કે-શાહરૂખ ખાન વિશે તમારો શું વિચાર છે ? તો પૂજાએ જવાબ આપતાં કહ્યું કે-તે કિંગ ઓફ રોમાન્સ છે તેથી તેની સાથે કોઈની સ્પર્ધા ન કરી શકાય. આવી રીતે અલગ અલગ સવાલો કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન