Actress Priyanka Chopra and Nick Jonas Ronace in Badroom
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : કોરોનાના કારણે બેડરૂમમાં ભરાયેલી પ્રિયંકા પતિ નિક સાથે આવી રીતે કરે છે રોમાંસ

Video : કોરોનાના કારણે બેડરૂમમાં ભરાયેલી પ્રિયંકા પતિ નિક સાથે આવી રીતે કરે છે રોમાંસ

 | 8:28 pm IST

દુનિયા આખી કોરોના વાયરસના ભરડામાં છે. સામાન્ય નાગરિકથી લઈને બોલિવૂડ, સ્પોર્ટ્સ, રાજનેતા સહિતની હસ્તીઓ ઘરમાં ભરાઈ રહેવા મજબુર બની છે. ચીન બાદ સૌથી ખરાબ સ્થિતિ હાલ અમેરિકાની છે. ત્યારે અમેરિકામાં જ રહેતી જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ કોરોનાના કારણે પોતાના પતિ નિક સાથે સેલ્ફ આઈસોલેશનમાં છે. આ દરમિયાન જ કોરોનાથી ડરેલી પ્રિયંકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા તે અને તેનો પતિ વીડિયો કોલિંગ દરમિયાન રોમેન્ટિક થાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં પ્રિયંકા અને નિકનો રોમાંસ કરી રહ્યાં છે. પ્રિયંકા અને નિક એકબીજાને લીપ કિસ કરી રહ્યા છે. પ્રિયંકા બ્રાઉન જમ સૂટ પહેર્યું છે જ્યારે નિકે બ્લૂ હુડી અને કેપ પહેરેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન