priyanka chopra and zaira wasim at wrap up party of the sky is pink
  • Home
  • Photo Gallery
  • PHOTOS: દેશી ગર્લ પ્રિયંકાની હિંમતને દાદ, ઘૂંટણમાં વાગ્યું છતાં કર્યું ફિલ્મનું પ્રમોશન

PHOTOS: દેશી ગર્લ પ્રિયંકાની હિંમતને દાદ, ઘૂંટણમાં વાગ્યું છતાં કર્યું ફિલ્મનું પ્રમોશન

 | 12:01 pm IST

બોલિવૂડની દેશી હિરોઈન પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ભારતમાં છે અને પોતાની ફિલ્મ ઘ સ્કાઈ ઈઝ પિંકના લીધે જોરદાર ચર્ચામાં છે. પ્રિયંકા મંગળવારે આ ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ સાથે રૈમ્પએપ પાર્ટીમાં જોવા મળી હતી. પ્રિયંકાનો સફેદ ડ્રેસ અને પીળા બૂટનો લૂક વાયરલ થયો છે.

પ્રિયંકાના આ વાયરલ થયેલા ફોટોમાં જોવા જેવી વાત એ છે કે એનાં ધુંટણમાં એક કાળી પટ્ટી છે કે જે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. એવો દાવો કરવામા આવે છે કે પ્રિયંકાને કોઈ ઈજા પહોંચી છે અથવા તો ઘુંટણમાં કંઈ પ્રોબ્લેમ થયો છે. પ્રિયંકાના આ ફોટો સામે આવ્યાં બાદ લોકો એનાં હાલચાલ પુછી રહ્યાં છે. તો તમે પણ જુઓ આ વાયરલ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન