priyanka chopra cousin sister actress meera chopra hot photos
  • Home
  • Featured
  • પ્રિયંકાની બહેન મીરાની બોલ્ડ તસવીરો વાયરલ, ઈન્ટરનેટ પર લાઈક્સનું ઘોડાપૂર આવ્યું!

પ્રિયંકાની બહેન મીરાની બોલ્ડ તસવીરો વાયરલ, ઈન્ટરનેટ પર લાઈક્સનું ઘોડાપૂર આવ્યું!

 | 9:12 pm IST

પ્રિયંકા ચોપડાની કઝીન મીરા ચોપડાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2005માં તેલુગુ ફિલ્મ ‘અંબેઆરૂયિરે’ થી કરી હતી. મીરા તેની હોટનેસ અને બોલ્ડનેસ માટે ઘણી જાણીતી છે. મીરા ત્યારે વધારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કહ્યું કે, મારા પિતા જ્યારે પોલીસ કોલોનીમાં વૉક કરી રહ્યાં હતા, ત્યારે બે યુવક સ્કૂટર પર આવ્યા, તેમને મારા પિતાને ચાકૂ બતાવ્યુ અને ફોન લૂંટી લીધો. શું આ છે સુરક્ષિત દિલ્હી? અરવિંદ કેજરીવાલ અને સીપી દિલ્હી.

આ ટ્વીટ પછી અભિનેત્રી ખૂબ ચર્ચામાં આવી હતી. મીરા સાઉથ ફિલ્મોની સુપર સ્ટાર છે અને ઘણી બોલ્ડ છે. અત્યાર સુધી ભંગરમ્, જંભાવન, લી, મારુઢ્મલાઈ, કાલાઈ, વાના, અર્જુન, જગનમોહિની, ગ્રીકો વિરુદ્ધ, ગેંગ ઓફ ઘોસ્ટસ, કિલાડી અને બોલિવૂડ ફિલ્મ 1920 લન્ડન માં કામ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન