- Home
- Photo Gallery
- પ્રિયંકાએ ફેશન મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશુટ, નવી તસવીરો જોઈને ફેન્સ થયા બેકાબુ

પ્રિયંકાએ ફેશન મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશુટ, નવી તસવીરો જોઈને ફેન્સ થયા બેકાબુ
July 6, 2019 | 5:23 pm IST
પ્રિયંકા ચોપરાએ ફેશન મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યું છે. કે જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. મેગેજિન પર પ્રિયંકા કંઈક આવા અંદાજમા પોઝ આપતી જોવા મળી રહી છે. હવે પ્રિયંકાનું આ ફોટોશુટ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં પ્રિયંકાના આ ફોટોશુટનાં ભરપેટ વખાણ કરવામાં આવી રહ્યાં છે. તો અહીં જુઓ આ નવા ફોટોશુટની કેટલીક તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન