Actress Riya Sen has made a splash on social media
  • Home
  • Featured
  • અભિનેત્રી રિયા સેને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, હોટ ફોટો દ્વારા લોકોના મન મોહી લીધા

અભિનેત્રી રિયા સેને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, હોટ ફોટો દ્વારા લોકોના મન મોહી લીધા

 | 11:35 am IST

આજકાલ સોશિયલ મીડિયા(Social Media)માં બોલિવૂડ(Bollywood) અભિનેત્રીઓ દિવસે દિવસે અવનવા ફોટો શેર કરતી રહે છે. ત્યેર રિયા સેન(Riya Sen) દ્વારા ગ્લેમરસ અને હોટ ફોટો શેર કરવામાં આવ્યા હતા. ફોટો શેર કરતા જ વિજળીની માફત ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ પસંદ કરી રહ્યા છે.

રિયા સેન (Riya Sen) વારંવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ચાહકો તેના આ ફોટોને ખુબ પસંદ કરીને શેર કરતા હોય છે. વર્ષ 2001માં બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી રિયા સેન આજે ભલે ઈન્ડસ્ટ્રીથી દુર છે, પરંતુ રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ(Instagram) પર રિયા સેનના સેક્સી ફોટો અને વીડિયો જોવા મળશે. ઓ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન