actress Sameera Reddy career ended after becoming a mother
  • Home
  • Featured
  • માતા બન્યા પછી આ અભિનેત્રીએ બોલિવૂડને કહ્યું અલવિદા, હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

માતા બન્યા પછી આ અભિનેત્રીએ બોલિવૂડને કહ્યું અલવિદા, હવે વાયરલ થયાં બોલ્ડ PHOTOS

 | 9:58 pm IST

જો કોઈ માણસનો સૂર્ય ઉગતો હોય તો દરેક સલામ કરે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ કંઈક આ જ લાઇન પર ચાલે છે. જે એક્ટિવ છે તે ચાંદી જેવું છે અને જેણે ઈન્ડસ્ટ્રીમાંથી વિરામ લઈ લીધો તે ભાગ્યે જ પાછા ફરવા માટે સક્ષમ રહે છે. લગ્ન પછી ઘણી અભિનેત્રીઓએ તેમના બોલિવૂડ કરિયરને અલવિદા કહી દીધું હતું. તો વળી કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે લગ્ન પછી ઈન્ડસ્ટ્રીમાં પરત ફરી.

પરંતુ માતા બન્યા પછી તેણે પણ આ જવાબદારીને વધારે મહત્વની ગણી. વર્ષ 2002માં ‘દિલ તુઝકો દિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સમીરા રેડ્ડી આજે ઈન્ડસ્ટ્રીથી દૂર છે. 2012માં તે છેલ્લે બોલિવૂડની ફિલ્મ ‘ચક્રવ્યુહ’માં જોવા મળી હતી. સમિરાના આજે બે બાળકો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર જેના જૂના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન