actress sanjeeda shaikh flaunts her toned back photos
  • Home
  • Featured
  • PHOTOS: ટીવીની વહુએ તમામ હદ વટાવી, એવી બોલ્ડ તસવીરો શેર કરી કે જોનારાના હોશ ઉડી ગયાં!

PHOTOS: ટીવીની વહુએ તમામ હદ વટાવી, એવી બોલ્ડ તસવીરો શેર કરી કે જોનારાના હોશ ઉડી ગયાં!

 | 8:17 pm IST

નાના પડદે જોવા મળતી પ્રતિભાશાળી અભિનેત્રી સંજીદા શેખ હાલમાં કોઈ ને કોઈ કારણસર સમાચારમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને નવી નવી પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. સંજીદા શેઠ ખૂબ જ ફીટ છે અને તેના ફીટ બોડી બતાવવાની પણ કોઈ તક આ અભિનેત્રી છોડતી નથી. તે હાલમાં પોતાના બોલ્ડ ફોટોઝને કારણે ચર્ચામાં છે. તેણે ઈન્સ્ટા પર એક બોલ્ડ ફોટો શેર કર્યો છે કે જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ સાથે જ સંજીદા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફોટો જોઈને લોકોનો હોશ ઉડી ગયો છે.

સંજીદા શેઠે તેની એક ખૂબ જ બોલ્ડ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં સંજીદા બ્લેક બિકિનીમાં નજર આવી રહી છે અને આ રિલીવીંગ આઉટફિટમાં તે પોતાની ફીટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ તસવીરમાં સંજીદાનો ચહેરો દેખાઈ રહ્યો નથી. આ સાથે જ સંજીદાની આ તસવીરમાં તેની ફીટનેસ આશ્ચર્યજનક લાગી રહી છે અને તેની બોલ્ડનેસ જોઈ લોકોના હોશ ઉડી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન