actress shweta-mehta-bold-pictures-gone-viral-on-social-media
  • Home
  • Photo Gallery
  • ભલભલી હિરોઇન પાણી ભરે આ રોડીઝ વિનર પાસે, જુઓ શ્વેતા મહેતાના આ ખાસ Photos

ભલભલી હિરોઇન પાણી ભરે આ રોડીઝ વિનર પાસે, જુઓ શ્વેતા મહેતાના આ ખાસ Photos

 | 6:32 pm IST

રીયાલીટી શો રોડીઝ વિનર રહી ચુકેલી શ્વેતા મહેતાના આ ફોટાઓ આજકાલ ઇન્ટરનેટ પર છવાઇ ગયા છે. શ્વેતાનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયામાં લાઇમલાઇટમાં છે. શ્વેતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ આવા ફોટોઝથી ભરાયેલું પડ્યું છે. ટીવી સિનેમામાં કામ કરતાં પહેલા તે સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરી ચુકી છે. તેમણે હિસારમાંથી 2009માં બીટેક કર્યું છે.

યુવતીઓ માટે ફીટનેસ આઇકોન બની ગયેલી આ એક્ટ્રેસ અવનવા એડવેન્ચર્સ કરતી રહે છે અને ફીટનેસને લઇને ખાસ્સી એક્ટીવ રહે છે. શ્વેતા ફીટનેસ કોમ્પીટીશન Jerai Classicમાં પણ વીનર રહી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન