Actress Shweta Tiwari's daughter Palak Tiwari debut in Acting soon
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : એક્ટિંગની દુનિયામાં આગ લગાવવા આવી રહી છે વધુ એક સ્ટાર ડોટર

Photos : એક્ટિંગની દુનિયામાં આગ લગાવવા આવી રહી છે વધુ એક સ્ટાર ડોટર

 | 12:28 pm IST

બોલિવુડમાં હાલ સ્ટાર સંતાનોની બોલબાલા છે. ત્યારે વધુ એક સ્ટારની દીકરી આવવાની તૈયારીમાં છે. કસૌટી જિંદગી કી સીરિયલથી ફેમ મેળવનાર એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી જલ્દી જ એક્ટિંગની દુનિયામાં પગ મૂકશે. હાલ તેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. પલક એકદમ ગ્લેમરસ અંદાજમાં દેખાઈ રહી છે.

પલકની પર્સનાલિટી તેની મમ્મી શ્વેતાને મળતી આવે છે. જેને કારણે, પલકનું સોશિયલ મીડિયા પર મોટું ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર પલકના કેટલાક ફેન પેજ પણ બન્યા છે. જેના પર તેની તસવીરો શેર થતી રહે છે. જુઓ તેની ખાસ તસવીરો.