actress sonal chauhan who became famous from film 'Jannat' see bold pics
  • Home
  • Featured
  • ફિલ્મ ‘જન્નત’થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી હાલ ફિલ્મોથી છે દૂર, પરંતુ તેના બોલ્ડ Pics વાયરલ

ફિલ્મ ‘જન્નત’થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી હાલ ફિલ્મોથી છે દૂર, પરંતુ તેના બોલ્ડ Pics વાયરલ

 | 11:09 am IST

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ ખાસ કરીને તેની તસવીરોને લઇને ચર્ચામાં રહે છે. તે તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. સોનલ ચૌહાણ ઇન્સ્ટાગ્રામપર ખૂબ લોકપ્રિયા છે ફેન્સ તેની તસવીરો લાઇક્સ અને કોમેન્ટ્સ કરતા રહે છે. સોનલને તેના ડ્રેસિંગ સેન્સ માટે ઓળખવામાં આવે છે. સોનલે ફિલ્મ જન્નતથી તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.. તો આવો જોઇએ કેટલીક બોલ્ડ તસવીરો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન