Actress Soundarya Sharma is also in Los Angeles amid Covid-19 lockdown
  • Home
  • Featured
  • PHOTOS: આ અભિનેત્રી પોતે અમેરિકામાં ફસાઈ છતાં કર્યું આવું કામ, બધાને આ વિચાર નથી આવતો

PHOTOS: આ અભિનેત્રી પોતે અમેરિકામાં ફસાઈ છતાં કર્યું આવું કામ, બધાને આ વિચાર નથી આવતો

 | 8:25 am IST

કોરોનાએ આખા વિશ્વમાં ભરડો લીધો છે ત્યારે અભિનેત્રી સૌંદર્ય શર્મા પણ લોસ એન્જલસમાં ફસાયેલી છે. તેણે કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારત પરત આવવા માટે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ જ્યારે નાગરિકોની પહેલી ટુકડી પરત ભારત ફરી ત્યારે તે મુસાફરી કરી શકી નહીં.

અભિનેત્રીએ કહ્યું કે-તેની એવી ઇચ્છા છે કે, જે લોકો મુશ્કેલીમાં હોય તેઓ પહેલા ઘરે પાછા જાય. સૌંદર્યાનું કહેવું છે કે-હું ચોક્કસપણે મારું ઘર અને લોકોને યાદ કરું છું, પરંતુ પ્રાથમિકતા મારી નથી. જે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં છે અને તેઓને પાછા જવા દેવા જોઈએ. મને ખુશી થાય છે કે તે લોકો ઘરે પરત જઈ રહ્યાં છે. “

ઉલ્લેખનીય છે કે, સૌંદર્યાએ મદદ માટે ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. તેણે તેના સિવાય 400 અન્ય ભારતીયોને પણ બહાર કાઢવાની અપીલ પણ કરી હતી. હવે આ અભિનેત્રીના ફોટો વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન