Actress Srijeea De enjoying holidays in Maldives
  • Home
  • Photo Gallery
  • Photos : બીકીની પહેરીને બિન્દાસ્ત મસ્તી કરતી દેખાઈ ટેલિવુડની આ એક્ટ્રેસ

Photos : બીકીની પહેરીને બિન્દાસ્ત મસ્તી કરતી દેખાઈ ટેલિવુડની આ એક્ટ્રેસ

 | 6:21 pm IST

ટેલિવુડ સ્ટાર શ્રીજિતા હાલ માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલ તેની આ ટુરની તસવીરો સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. કારણ કે, તેણે માલદીવ્સની બીકીની પહેરેલી તસવીરો શેર કરી છે. જેમાં તે હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.

શ્રીજિતા ઉતરન સીરિયલથી પોપ્યુલર થઈ હતી. જેના બાદ તે હવે સુપરનેચરલ થ્રિલર શો કોઈ લૌટ કે આયામાં નજર આવી હતી. તે હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરતી હોય છે. ત્યારે તેની માલદીવ્સ ડાયરીની કેટલીક યાદગાર તસવીરો પણ તેણે શેર કરી છે. તેણે આ તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું, હંમેશા તમારું માથુ ઉપરની તરફ રાખો, જેથી તેમને ક્યારેય પડછાયો નજરે નહિ આવે.