Actress Sunny Leone Dance video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • સની લિયોને શાનદાર ડાન્સથી ઉડાવ્યા સૌના હોશ, એક દિવસમાં 12 લાખથી વધુ લોકોએ જોયો Video

સની લિયોને શાનદાર ડાન્સથી ઉડાવ્યા સૌના હોશ, એક દિવસમાં 12 લાખથી વધુ લોકોએ જોયો Video

 | 2:08 pm IST

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન તેના બોલ્ડ અને બિંદાસ અંદાજના કારણે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે સતત તેના ફેન્સ માટે ફોટો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. ફેન્સ પણ તેની પોસ્ટ ખૂબજ પસંદ કરે છે.

આ ક્રમમાં સની લિયોને તાજેતરમાં એક ડાન્સ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જે ખૂબ જ વાયરલ થયો છે. આ ડાન્સ વીડિયોમાં સની શાનદાર ડાન્સ સ્ટેપ્સ કરતા નજરે આવી રહી છે. માત્ર એક દિવસ પહેલા પોસ્ટ કરેલા આ વીડિયોને લખાય ત્યા સુધી લગભગ 12 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો કોઈ ઇવેન્ટમાં ડાન્સ પહેલા પ્રેક્ટિસ કરવાનો માનવામાં આવી રહ્યો છે. સનીની સાથે તેની ટીમ પણ ડાન્સ કરતા નજરે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન