Actress Sunny Leone's video went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIRAL VIDEO : અભિનેત્રી સની લિયોનનો ચોરી છુપીથી પાણી પૂરી ખાતો મસ્તી ભર્યો વીડિયો થયો વાયરલ

VIRAL VIDEO : અભિનેત્રી સની લિયોનનો ચોરી છુપીથી પાણી પૂરી ખાતો મસ્તી ભર્યો વીડિયો થયો વાયરલ

 | 7:53 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી સની લિયોન (Sunny Leone)  સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social media) ઉપર શેર કરતી રહે છે. સની લિયોન(Sunny Leone) ના દરેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થાય છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ચોરી છુપીથી પાણી પૂર ખાતી નજરે પડી રહી છે. વીડિયોમાં સની લિયોન (Sunny Leone)  પોતાની વેનિટી વાનમાં ક્રૂ મેંબર્સની સાથે મસ્તી કરતા કરતા પાણી પૂરીનો આનંદ માણી રહી છે. આ વીડિયોમાં સની લિયોન (Sunny Leone)  પોતાના સાથે હાજર લોકોને પાણી પૂરી ખવડાવવાના બહાને પોતે ખાઈ રહી છે.  આ મસ્તી ભર્યો વીડિયો હાલ ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન