ઉર્વશી રૌતેલાએ નાગિન બનીને કર્યો ધમાકેદાર સ્નેક ડાન્સ, વીડિયો થયો વાયરલ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની એક્ટિંગ અને સ્ટાઈલની સાથે સાથે ડાન્સ(Dance)ને લઈને પણ જાણીતી છે. હાલમાં જ અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી સ્નેક ડાન્સ (Snake Dance) કરતી નજરે પડી રહી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો અભિનેત્રીની સ્ટાઈલ અને અંદાજના ખુબ જ વખાણ કરી રહ્યા છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન