actress vidya malvade hot bikini look goes viral entertainment
  • Home
  • Featured
  • Photos: ચક દે ઇન્ડિયા ફિલ્મની અભિનેત્રીએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, આકર્ષક તસવીરોએ મચાવી ધુમ

Photos: ચક દે ઇન્ડિયા ફિલ્મની અભિનેત્રીએ વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન, આકર્ષક તસવીરોએ મચાવી ધુમ

 | 8:38 am IST

અભિનેત્રી વિદ્યા માલવડે તેની આગામી વેબ સીરીઝ કાલીને લઈને ચર્ચામાં છવાઈ છે. આ સીરીઝમાં વિદ્યા એક પોલિસ ઓફીસરનો રોલ કરી રહી છે. વિદ્યાએ આ સીરીઝમાં જે ભૂમિકા નિભાવી છે તેની પ્રેરણા ભારતની પહેલી મહિલા આઇપીએસ ઓફીસર કિરણ બેદીથી લેવામાં આવી છે.

હાલમાં આ અભિનેત્રીએ તેના જુના દિવસો યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બોલ્ડ ફોટોઝ શૅર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ લુકમાં જોવા મળે છે. વિદ્યા માલવડે હાલ ભલે ફિલ્મથી દૂર હોય પરંતુ તે સોશ્યિલ મીડિયા પર એક્ટિવ છે.

2003માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ઇન્તેહા’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર વિદ્યા માલવદેના ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં ખૂબ વખાણ થયા હતાં. ‘ચક દે ઇન્ડિયા’ બાદ તે ‘બેનામ’, ‘કિડનેપ’,’આપ કે લિયે હમ’, ‘1920: ધ ઇવિલ રિટર્ન્સ’ જેવી અનેક હિંદી ફિલ્મ્સમાં જોવા મળી હતી પરંતુ તે પોતાની ખાસ ઓળખ બનાવવામાં નિષ્ફળ રહી.
વિદ્યા માલવડે હવે કાલી માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન