ada-sharmas-dance-video-went-viral-on-social-media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અદા શર્માએ ‘બમ ડીગી ડીગી બમ બમ’ સોંગ પર કર્યો સુપર ડુપર ડાન્સ, વાયરલ થયો વીડિયો

અદા શર્માએ ‘બમ ડીગી ડીગી બમ બમ’ સોંગ પર કર્યો સુપર ડુપર ડાન્સ, વાયરલ થયો વીડિયો

 | 2:23 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા માત્ર એક્ટિંગ જ નહીં પરંતુ એક્શન અને જોરદાર ડાન્સ માટે પણ જાણીતી છે. અભિનેત્રી અવાર નજાર પોતાની ફિટનેસ, એક્શન અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અદા શર્માની પોસ્ટ ચાહકોને ખુબ જ પસંદ આવે છે તેમણે હાલમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. અભિનેત્રી આ વીડિયોમાં જોરદાર ડાન્સ કરતી નજરે પડી રહી છે. અદા શર્માનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી આ વીડિયોમાં જોરદાર એક્શનને સ્ટેપ સાથે સુપર ડુપર ડાન્સ કરતી નજરે પડી રહી. જુઓ આ Video

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન