અદા શર્માએ ફરી એકવાર આપ્યા હોટ પોઝ, સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાં જ છવાઈ ગયાં!
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અદા શર્મા(Adah Sharma) છેલ્લા કેટલાક દિવસોથી સતત તેની બોલ્ડ તસવીરો શેર કરતી જોવા મળી રહી છે. અદા શર્મા તેની બોલ્ડ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. આટલું જ નહીં, લોકોને અદા શર્મા દ્વારા શેર કરવામાં આવતી તસવીરો પણ ખૂબ પસંદ આવી રહ્યા છે. અદા શર્માએ હાલમાં જ તેની કેટલીક નવી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
આ તસવીરોમાં અદા શર્માની હોટનેસ જોવા મળી રહી છે. અદા ફરી એકવાર તેના ફોટોગ્રાફ્સથી ફેન્સનું દિલ જીતી લીધું છે. અદા શર્માની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ આવી રહી છે. તેમના દ્વારા શેર કરેલી દરેક તસવીર પર લાખો લાઇક્સ પણ આવી રહી છે. તો જુઓ તમે પણ આ તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન