Adah Sharma teases fans with her sultry photoshoot pictures
  • Home
  • Photo Gallery
  • જેનું બોલિવૂડ ડેબ્યૂ જ સુપરહિટ રહ્યું હતું એવી અભિનેત્રીનાં બિકીની PHOTOS વાયરલ

જેનું બોલિવૂડ ડેબ્યૂ જ સુપરહિટ રહ્યું હતું એવી અભિનેત્રીનાં બિકીની PHOTOS વાયરલ

 | 2:33 pm IST

અદા શર્મા હંમેશાં તેની અદભૂત અને સ્ટાઇલિશ તસવીરોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં બિકીનીમાં અદાનાં ફોટો વાયરલ થઈ રહી છે. સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી, અદા શર્માએ હોરર ફિલ્મ ‘1920’ માં અગ્રણી ભૂમિકા સાથે પ્રવેશ કર્યો હતો અને તેનું આ બોલિવૂડ ડેબ્યૂ સુપરહિટ રહ્યું. આ મૂવી તેની ભૂમિકાના વખાણ કરવામાં આવ્યા હતા અને તેને શ્રેષ્ઠ અભિનેત્રી ડેબ્યૂ નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. તો જુઓ તેનાં ફોટો…

આ વીડિયો પણ જુઓ: વડોદરા પારુલ યુનિવર્સિટીમાં આયુષ્યમાન ખુરાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન