adhyayan suman romantic photos with his girlfriend maera mishra
  • Home
  • Photo Gallery
  • PHOTOS: હોટ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઈને કિસ કરતા ફોટો અપલોડ કર્યા

PHOTOS: હોટ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઈને કિસ કરતા ફોટો અપલોડ કર્યા

 | 3:12 pm IST

એક્ટર અધ્યયન સુમને જ્યારથી માયરા મિશ્રાને પોતાની ગર્લફ્રેન્ડ તરીકે જાહેર કરી છે ત્યારથી તે લગાતાર ચર્ચામાં છે. આ દિવસોમાં તેમની બંન્નેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટની દુનિયાને બંન્નેએ હચમચાવી દીધી છે.

માયરા એક અને સુંદર અભિનેત્રી છે. તે અને અધ્યયન સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાના ફોટો શેર કરતી રહે છે. બંન્ને એકબીજા પ્રત્યે પ્રેમ અને સમર્પણ બતાવવાનો કોઈ મોકો છોડતાં નથી. એના ફોટો જોઈને પણ બંન્ને વચ્ચેની બોન્ડિંગનો અંદાજો લગાવી શકાય છે.

આ અગાઉ એક ઈન્ટરવ્યૂમાં માયરાએ કહ્યું હતું કે તેના માટે આ રિલેશન ખાસ છે અને તેને તે એન્જોય કરી રહી છે. અધ્યયન સાથે તેના ફ્યુટર પ્લાન પણ છે, પરંતુ તે કોઈ જલ્દબાજી નથી કરવા માંગતી. તો જુઓ બંન્નેના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન