Aditya Narayan Pull Shweta Aggarwal on DJ And Dance on Salman Song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પત્ની લોકોની નજર સામે જ ખેંચી જઈને આદિત્યએ કરાવ્યો શાનદાર ડાન્સ, જુઓ Video

પત્ની લોકોની નજર સામે જ ખેંચી જઈને આદિત્યએ કરાવ્યો શાનદાર ડાન્સ, જુઓ Video

 | 10:32 am IST
  • Share

બોલિવૂડના જાણીતા ગાયક ઉદિત નારાયણ (Udit Narayan) ના દિકરા આદિત્ય નારાયણ ((Aditya Narayan) ના તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ ((Shweta Aggarwal) સાથે લગ્ન (Aditya- Shweta Marriage) થયા છે. 1લી ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ શાનદાર રિસેપ્શન પાર્ટી (Reception Party) પણ યોજાઈ હતી. આદિત્ય નારાયણના આ રિસેપ્શનનો એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે. જેમાં તે શ્વેતા અગ્રવાલ સાથે સ્ટેજ પર ચડીને ડાન્સ (Dance) કરતો જોવા મળે છે. શ્વેતા ખુરશી પર બેઠી હતી ને આદિત્ય તેનો હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયો હતો. બાદમાં કપલે સાથે મળીને ડાન્સની ધૂમ મચાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન