આદિત્ય નારાયણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે લીધા સાત ફેરા, લગ્નના ફોટો અને વીડિયો થયા વાયરલ
બોલિવૂડ(Bollywood)ના જાણીતા સિંગર અને અભિનેતા આદિત્ય નારાયણ (Aditya Narayan) પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલની સાથે લગ્નના બંધનથી બંધાઈ ગયો છે. તેણે શ્વેતા અગ્રવાલ(Shweta Agarwal) ની સાથે સાત ફેરા લીધા છે. આદિત્ય નારાયણ (Aditya Narayan) અને શ્વેતા અગ્રવાલ(Shweta Agarwal) ના લગ્નના ફોટો (Photo) અને વીડિયો (Video) સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. બંનેના લગ્નના કેટલાક ફોટો લોકોનું ખુબ જ ધ્યાન ખેંચી રહ્યા છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નને લઈને તેના ચાહકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. અને લગ્ન માટે બંનેને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. જુઓ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન