ફિટનેસને લઈને ફેમસ થનાર અદનાન સામી એરપોર્ટ પર થયો કેમેરામાં કેદ, હવે કંઈક દેખાય છે આવો - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ફિટનેસને લઈને ફેમસ થનાર અદનાન સામી એરપોર્ટ પર થયો કેમેરામાં કેદ, હવે કંઈક દેખાય છે આવો

ફિટનેસને લઈને ફેમસ થનાર અદનાન સામી એરપોર્ટ પર થયો કેમેરામાં કેદ, હવે કંઈક દેખાય છે આવો

 | 6:21 pm IST

અદનાન સામી કેટલાંક દિવસ પહેલા એરપોર્ટ પર પરિવારની સાથે જોવા મળ્યો હતો. તસવીરોમાં તેમણું વજન ફરીથી વધી ગયેલું દેખાય છે. તમને જણાવી દઈએ કે, કેટલાંક વર્ષ પહેલાં તેમનુ વજન 200 કિલો હતું, પરંતુ ડોક્ટરની સલાહ પછી તેમણે લગભગ 130 કિલો જેટલું વજન ઘટાડી દીધું હતું. તેમને રેગ્યુલર ડાયટ અને એક્સસાઈઝથી વજન ઘટાડ્યું હતું. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમનું વજન વધી ગયું છે, ત્યારે તે મરવાની સ્થિતમાં હતા. તેમને ફરીથી વજન ઘટાડ્યું હતું. જ્યારે તેમના પિતાનું અવસાન થયું ત્યારે અદનાન સામીનું વજન વધી ગયું હતું. પરંતુ લગ્ન પછી તેમને રેગ્યુલર ડાયટ ફોલો કરવાનું શરૂ કર્યું હતું અને ફરીથી વજન ઘટાડ્યું હતું.