Advertisement Of Ranveer Singh For Switzerland Tourism
  • Home
  • Videos
  • સ્વિટઝરલેન્ડની ગલીઓમાં ફરી રહ્યો છે રણવીર સિંહ, ચાર્લી ચૈપલિનનાં અવતારમાં જોવા મળ્યો

સ્વિટઝરલેન્ડની ગલીઓમાં ફરી રહ્યો છે રણવીર સિંહ, ચાર્લી ચૈપલિનનાં અવતારમાં જોવા મળ્યો

 | 12:03 pm IST

બોલીવુડનાં સૌથી એનર્જેટિક એક્ટર તરીકેની ઓળખ બનાવનાર રણવીર સિંહે ગયા વર્ષે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં તે સ્વિટઝરલેન્ડની જાણીતી જગ્યાઓ પર ફરતા જોવા મળ્યો હતો. રણવીર સિંહે પોતાના ઇન્ટાગ્રામ પર ફૉટો અને વિડીયો શેર કર્યા હતા. જો કે તે સમયે કોઇને એ સમજમાં નહોતુ આવ્યું કે રણવીર સિંહ અચાનક એકલો સ્વિટઝરેન્ડની ટૂર પર કેમ ગયો હતો. હવે જ્યારે આ વિડીયો દુનિયાભરમાં ઓળખ બનાવી રહ્યો ચુક્યો છે ત્યારે સૌને ખબર છે કે આ વિડીયો સ્વિટઝરલેન્ડ ટૂરિઝ્મ માટે એડ શૂટનો હતો.

આ વિડીયોમાં રણવીર સિંહ અલગ અલગ લૂકમાં જોવા મળે છે. વિડીયોમાં રણવીર સિંહ ચાર્લી ચૈપલિનનાં રૉલમાં પણ જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન