aero-india-2019-home-grown-lca-tejas-aircraft-given-final-operational-clearance
  • Home
  • Photo Gallery
  • Air Show 2019 : સ્વદેશી તેજસનો High જોશ, જુઓ ફોટોઝ

Air Show 2019 : સ્વદેશી તેજસનો High જોશ, જુઓ ફોટોઝ

 | 3:53 pm IST

બેંગાલૂરૂમાં આયોજીત એશિયાના સૌથી મોટા એર શો Air Show 2019માં ભારતની કંપની HAL (Hindustan Aeronautics Limited) દ્વારા બનાવવામાં આવેલા લાઇટ ફાઇટર પ્લેન તેજસ MKIએ ગુરૂવારે ઉડાન ભરી હતી.

ઇન્ડિયન આર્મી ચીફ બીપીન રાવતે પણ તેજસમાં બેઠા અને હાજર લોકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતુ અને બાદમાં આ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી હતી. નોંધનીય છે કે તેજસને 20 ફેબ્રુઆરીએ જ તેને ઉડાવવા માટેની એફઓસી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન