Photos: અફઘાનિસ્તાની ક્રિકેટરોએ બેંગલુરૂમાં મનાવી ઈદ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: અફઘાનિસ્તાની ક્રિકેટરોએ બેંગલુરૂમાં મનાવી ઈદ

Photos: અફઘાનિસ્તાની ક્રિકેટરોએ બેંગલુરૂમાં મનાવી ઈદ

 | 11:51 am IST

BCCIએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે અફઘાનિસ્તાનનાં ખેલાડીઓએ ટેસ્ટ મેચનાં બીજા દિવસે ઈદ મનાવી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચનાં બીજા દિવસે બેંગલુરૂમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહેમાન ટીમનાં ખેલાડીઓએ ઈદ મનાવી હતી.

અફઘાનિસ્તાનનાં ખેલાડીઓએ એકબીજાને ગળે મળીને ઈદ મનાવી હતી. BCCIએ ટ્વિટ કરેલી તસવીરોમાં અફઘાનિસ્તાનનાં કેપ્ટન અસગર સ્ટાનિકજઈ, લેગ સ્પિનર રાશિદ ખાન સહિતનાં ખેલાડીઓ જોવા મળ્યા હતા.