આફ્રિકન ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા ગરબાના તાલે, જુઓ VIDEO - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આફ્રિકન ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા ગરબાના તાલે, જુઓ VIDEO

આફ્રિકન ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા ગરબાના તાલે, જુઓ VIDEO

 | 11:52 am IST

નવરાત્રિના પવિત્ર તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ખેલૈયાઓ મન મુકીના થનગની રહ્યા છે. આવા અવસરમાં દેશ વિદેશના ખેલૈયાઓ પણ ગરબે રમતા નજરે ચડે છે. આવા જ દ્રશ્યો આફ્રિકન લોકોના છે જેઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ચાલો જોઇએ આ વીડિયો.