african singing shershaah song raataan lambiyan video
  • Home
  • Videos
  • Featured Videos
  • આ આફ્રિકનો થયા બોલીવુડના દિવાના!!! તમે પણ જોતા રહી જશો

આ આફ્રિકનો થયા બોલીવુડના દિવાના!!! તમે પણ જોતા રહી જશો

 | 12:06 pm IST
  • Share

સોશિયલ મીડિયાની દુનિયામાં તેના ફાયદા અને ગેરફાયદા છે. પરંતુ ઘણી વખત આવા દ્રશ્યો અહીં જોવા મળે છે, જેના પર દરેક વ્યક્તિ ફિદા થઈ જાય છે. આવી જ એક સુંદર ઘટના આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. ખરેખર સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે આ વિડિયોમાં આફ્રિકન લોકો બોલીવુડ ગીતોની મજા લેતા જોઈ શકાય છે.

આ વિડિયો જોયા પછી લોકોના દિલથી ખુશ થઇ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આગળ એક છોકરી છે અને તેની પાછળ એક છોકરો ઉભો છે. હાલમાં જ રિલીઝ થયેલી બોલીવુડની શાનદાર ફિલ્મ ‘શેરશાહ’ના ગીત ‘રાતા લંબિયા’ પર બંને અલગ અંદાજમાં પરફોર્મ કરી રહ્યાં છે. શેરશાહ ફિલ્મના આ ગીતને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આફ્રિકાના લોકો પણ તેને પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો