After buying a new car, he had an accident just outside the show room
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : નવી નક્કોર કારનો શો રૂમની બહાર જ બોલાવી દીધો કચ્ચરઘાણ

VIRAL VIDEO : નવી નક્કોર કારનો શો રૂમની બહાર જ બોલાવી દીધો કચ્ચરઘાણ

 | 11:49 am IST
  • Share

જાણીતા અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવરે (Sunil Graver) પોતાના ઈંસ્ટાગ્રામ(Instagra) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક કાર દેખાઈ રહી છે. જે નવી કાર શો રૂમની બહાર કાઢતા સમયે અચાનક ડ્રાઈવર દિવાલ સાથે અથડાવી દે છે. આ વીડિયો જુનો છે. જે હાલમાં સોશિયલ મીડિયા(Socail Media) માં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના નવી કારનો કચ્ચરઘાણ બોલી જાય છે. થયું એવું કે જે ડ્રાઈવર આ કારમાં બેઠો હતો તેને આ ઓટોમેટિક કાર (AutoMatic Car)ચલાવતા આવતડી ન હતીં. રિવર્સ ગેર પાડવાની જગ્યાએ તે કારને આગળ દોડાવી દે છે. જેના કારણે આ ઘટના બની જાય છે. અને જોરથી દિવાલ સાથે અથડાઈ જાય છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન