After death do so in the attainment of virtue see video
  • Home
  • Featured
  • VIDEO: મૃત્યુ પછી પણ પુણ્ય પ્રાપ્તિ થતી રહે તે માટે કરવા આવા શાસ્ત્રીય ઉપાય

VIDEO: મૃત્યુ પછી પણ પુણ્ય પ્રાપ્તિ થતી રહે તે માટે કરવા આવા શાસ્ત્રીય ઉપાય

 | 8:10 am IST

આજે છે મહા સુદ એકમ અને સોમવાર. સદાશિવના ભજન શ્રવણ થકી આપણા દિવસને બનાવીશું ધન્ય અને અંતમાં શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે મૃત્યુ પછી પણ પુણ્યની પ્રાપ્તિ થઇ શકે તે માટેના શાસ્ત્રીય ઉપાય. આરતી એક એવુ માધ્યમ છે જેના દ્વારા ભક્તનું મન પરમાત્મામાં લીન બને છે.

એક એવુ શિવલિંગ જે સમુદ્રમાં સમયાંતરે અદ્રશ્ય થઈ જાય છે. એક એવુ શિવલિંગ જેણે પાંડવોના કલંક દૂર કર્યા. આજના કળિયુગમાં પણ ભક્તોની અપાર આસ્થા જોડાઈ છે. સંહારના દેવ કહેવાતા મહાદેવને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. માત્ર સાચા મનથી પણ જો ભક્ત સદાશિવને યાદ કરે તો તેની તમામ વિપદા દૂર થાય છે. શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે મૃત્યુ પછી પણ મોક્ષ અને પુણ્ય પાપ્તિ કરવાના શાસ્ત્રીય ઉપાય.

જાતક પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે અનેક પ્રકારના શાસ્ત્રીય ઉપાય કરતો હોય છે. પરંતુ આપને જાણીને નવાઇ લાગશે કે આપણા શાસ્ત્રમાં મૃત્યુ પછી પણ પુણ્ય પ્રાપ્તિ કરવાના શાસ્ત્રીય ઉપાય જણાવવામાં આવ્યા છે. તો આવો શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી જાણીએ કે મૃત્યુ પછી પણ પુણ્ય પ્રાપ્તિ થતી રહે તે માટે કેવા કરવા શાસ્ત્રીય ઉપાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન