After filling petrol person did such an act video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પણ…આટલી બચત ન હોય, આ ભાઇએ પેટ્રોલ પૂરાવતા કરી જબરી કરામત

પણ…આટલી બચત ન હોય, આ ભાઇએ પેટ્રોલ પૂરાવતા કરી જબરી કરામત

 | 3:26 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જે જોઇને તમે એમ વિચારશો કે ખરેખર કોઇ આટલી બચત કરી શકે ખરા? વાયરલ થઇ રહેલો વીડિયો એક પેટ્રોલ પંપનો છે જેમાં એક વ્યક્તિ પેટ્રોલ પુરાવે છે અને છેલ્લે પેટ્રોલના ટીપા પણ તેની પેટ્રોલની ટાંકીમાં જવા દે છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો