લગ્ન બાદ મુંબઈના પોશ એપાર્ટમેન્ટમાં રહેશે દીપિકા પદુકોણ-રણવીરસિંહ - Sandesh
NIFTY 11,389.45 +2.35  |  SENSEX 37,665.80 +-26.09  |  USD 68.6800 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્ન બાદ મુંબઈના પોશ એપાર્ટમેન્ટમાં રહેશે દીપિકા પદુકોણ-રણવીરસિંહ

લગ્ન બાદ મુંબઈના પોશ એપાર્ટમેન્ટમાં રહેશે દીપિકા પદુકોણ-રણવીરસિંહ

 | 4:20 am IST

દીપિકા પદુકોણ અને રણવીરસિંહના નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં લગ્ન થવાના છે. આ બંનેના લગ્નના અહેવાલો છેલ્લા અનેક સમયથી ચર્ચામાં આવી ગયા છે. જો કે બંને સિતારા પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ પૂર્ણ કરવામાં વ્યસ્ત બન્યા છે. આ બંને લગ્ન બાદ મુંબઇના એક પોશ એપાર્ટમેન્ટમાં રહેવાના છે. બંનેએ આ ઇમારતમાં બે ફલોર ખરીદ્યા છે જેમાં હાલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમ જ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રિનોવેશનનું કામ ઓકટોબર સુધીમાં પૂર્ણ થાય એવી શકયતા છે. દીપિકા પોતે આ ઘરના રિનોવેશન પર દેખરેખ રાખી રહી છે. રણવીર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ સિમ્બાની શૂટિંગમાં વ્યસ્ત છે.