after Surat Fire Tragedy the classes Video
  • Home
  • Videos
  • Featured Videos
  • 23 વિદ્યાર્થીઓના મોતનો સાક્ષી આ ક્લાસરૂમ, જુઓ અંદરનો વીડિયો

23 વિદ્યાર્થીઓના મોતનો સાક્ષી આ ક્લાસરૂમ, જુઓ અંદરનો વીડિયો

 | 4:39 pm IST

સુરતનાં સરથાણાના તક્ષશિલા આર્કેડમાં શુકવારે લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 23 બાળકોનાં મોત થયા છે. જેથી આખુ ગુજરાત આજે સ્તબ્ધ છે સાથે રાજ્ય સહિત સમગ્ર દેશમાં તેના પડઘા પડી રહ્યા છે. ત્યારે સુરતમાં બનેલી આ ગોઝારી ઘટના પછીની તક્ષશિલા આર્કેડ આવેલા ક્લાસિસની તસવીરો સામે આવી રહી છે. જેને જોઇ તમે સમજી શકો છે આ આર્કેડમાં આગ કેવી રીતે વિકરાળ સ્વરૂપણ ધારણ કર્યું છે અને બાળકોએ કેમ ઉપરથી નીચે કૂદવાનો નિર્ણય લીધો હશે. આ વીડિયોને જોઇ તમે પણ હચમચી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન