After the rain in Amreli, 11 lions came on the road
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • અમરેલીમાં વરસાદ બાદ 11 સાવજો રસ્તા પર ઉતરી આવ્યા,જુઓ Viral Video

અમરેલીમાં વરસાદ બાદ 11 સાવજો રસ્તા પર ઉતરી આવ્યા,જુઓ Viral Video

 | 5:41 pm IST

અમરેલીમાં ગઇકાલે વરસાદ બાદ 11 સાવજો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એકસાથે 11 સાવજો રસ્તા પર આવતા બસમાં બેઠેલા એક ટુરિસ્ટે પોતાના મોબાઇલમાં વીડિયો કેદ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.