after warning of china hong kong pro democracy protest us
  • Home
  • Photo Gallery
  • એક લાખથી વધારે લોકો રોડ પર ઉતરી આવ્યાં, PHOTOS જોઈ કહેશો ‘આવું ક્યાંય નથી જોયું’

એક લાખથી વધારે લોકો રોડ પર ઉતરી આવ્યાં, PHOTOS જોઈ કહેશો ‘આવું ક્યાંય નથી જોયું’

 | 1:12 pm IST

હોંગકોંગના વિક્ટોરિયા પાર્કમાં એક લાખથી વધુ લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી એકત્રિત થઇને સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીને હોંગકોંગ બોર્ડર પર સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ચીનની આ હરકત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપત્તિ વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી કે જો પ્રદર્શનકારીઓ પર તિયાનમેન સ્કવેયર જેવી કાર્યવાહી થઇ તો બંને દેશોના વ્યપાર વાર્તાને મોટું નુકસાન થશે.

બેઇજીંગની ગંભીર ચેતવણીઓને નજર અંદાજ કરતાં એક લાખથી વધુની સંખ્યામાં લોકોએ રવિવારના રોજ લોકતંત્ર સમર્થક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો. આ તસવીરો જોઈને તમને ચકમો લાગશે. ત્યાંની આબાદીમાં લોકો કેવી કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે એ આ ફોટોમાં તમે હૂબહૂ જોઈ શકો છો.

આ વીડિયો પણ જુઓ: રાજકોટના શિવાલયોમાં શિવભક્તોની ભીડ જામી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન