after watch this video people will not play gully cricket
  • Home
  • Featured
  • કોરોનાની ખતરનાક મહામારીમાં ગલીમાં ક્રિકેટ રમવાનો શોખ રાખતાં લોકો આ વીડિયો વારંવાર જુઓ!

કોરોનાની ખતરનાક મહામારીમાં ગલીમાં ક્રિકેટ રમવાનો શોખ રાખતાં લોકો આ વીડિયો વારંવાર જુઓ!

 | 3:29 pm IST

તમે જો સોશિયલ મીડિયાથી બહાર નીકળીને થોડા ઘરની આગળ પાછળ જોશો તો તમને ખબર પડશે કે, લોકો હજુ પણ કોરોનાને લઈ સીરિયસ નથી અને આંટાફેરા કરી રહ્યા છે. કોઈ ગલીઓમાં ક્રિકેટ રમી રહ્યા છે અને કોઈ ઘરની બહાર મેળો જામે એમ એકઠાં થઈને ફાંકા ફોજદારી કરી રહ્યા છે. પરંતુ ગલીમાં ક્રિકેટ રમવું એ કેટલું ખતરનાક સાબિત થઈ શકે એ આ વીડિયોમાં જોઈ શકાય છે.

આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું કે, આને કહેવાય ભણેલા-ગણેલા અને સમજદાર નાગરિક. હાલમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો વખાણી રહ્યા છે. અમુક લોકોનું કહેવું છે કે, આ વીડિયો પાકિસ્તાનનો છે. પરંતુ કોરોના કોઈ દેશ કે ઘર્મ જોતો નથી. જે લોકો ક્રિકેટ રમવા બહાર નીકળે છે એ લોકો માટે આ વીડિયો ખુબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન