after watching the horse race on tv The dog started running
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઘોડાની રેસ શરૂ થતાં કૂતરો કરવા લાગ્યો કંઈક આવું, વીડિયો જોઈ ઘોડાની રેસ જોવાનું મન નહીં થાય

ઘોડાની રેસ શરૂ થતાં કૂતરો કરવા લાગ્યો કંઈક આવું, વીડિયો જોઈ ઘોડાની રેસ જોવાનું મન નહીં થાય

 | 3:18 pm IST
  • Share

કૂતરાઓ(Dog)ના ક્યૂટ અને ફન્ની વીડિયો(Dog Video) સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતાં રહે છે. લોકો કૂતરાઓને ખૂબ પસંદ પણ કરે છે અને તેમને તેમના ઘરે રાખે છે. ઘણા લોકોને કૂતરા પાળવાનો શોખ હોય છે અને તેઓ તેમના કૂતરાઓના મનોરંજક વીડિયો શેર કરતાં રહે છે. હાલમાં જ એક આઈએએસ અધિકારીએ સોશિયલ મીડિયા પર એક કૂતરાનો ખૂબ જ રમૂજી વીડિયો શેર કર્યો છે, જે હવે ખૂબ જ ઝડપથી બની રહ્યો છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને તેના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

આઈએએસ અધિકારી નીતિન સંગવાન(IAS officer Nitin Sangwan) દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “આ કૂતરા(Dog)ને જોયા પછી દુનિયાની કોઈ પણ વ્યક્તિને ઘોડાની રેસ(horse race) જોવાનું મન નહીં થાય. હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો મજા લઈ રહ્યા છે. તો જુઓ તમે પણ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન