ફરી એકવાર ચર્ચાનો વિષય બની સલોની ચોપડા - Sandesh

ફરી એકવાર ચર્ચાનો વિષય બની સલોની ચોપડા

 | 12:42 am IST

સલોની ચોપડાએ એક સમયે અંડર ગાર્મેન્ટ્સ પહેર્યાં વગર ફોટોશૂટ કરાવી આ ફોટાને સોશીયલ મિડીયા ઉપર મુકતાં તે ચર્ચાનો વિષય બની ગઇ હતી. તેણે આ ફોટા શેર કરી પોતાના નારીવાદી વિચારો વિશે સોશિયલ મિડીયામા લખ્યુ હતું. હવે ફરીથી સલોની ચર્ચાનો વિષય બની ચુકી છે. તાજેતરમાં જ સલોનીએ માત્ર અન્ડરગાર્મેન્ટ્સ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું, અને આ અન્ડરગાર્મેન્ટ્સ પણ ટ્રાન્સપરન્ટ હોવાને કારણે તેમાથી તેના ઇનર પાર્ટ્સ સ્પષ્ટ રીતે નજરે ચડતા હતાં. આ ફોટા સોશીયલ મિડીયા ઉપર મુકીને સલોનીએ ફરી લોકોમાં ચર્ચા જગાવી છે.