આહિલની બર્થ ડે પાર્ટીમાં ખાન પરિવાર સાથે લૂલિયા પણ આવી નજર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આહિલની બર્થ ડે પાર્ટીમાં ખાન પરિવાર સાથે લૂલિયા પણ આવી નજર

આહિલની બર્થ ડે પાર્ટીમાં ખાન પરિવાર સાથે લૂલિયા પણ આવી નજર

 | 8:14 am IST

સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતાનો દીકરો આહિલ એક વર્ષનો થઇ ગયો છે. આહિલનો જન્મ દિવસ મનાવવા માટે સમગ્ર ખાન પરિવાર મુંબઇથી માલદિવમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આહિલનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે મામા સલમાન ખાન 22 કલાકનો પ્રવાસ ખેડીને  ઓસ્ટ્રેલિયાથી માલદિવ પહોંચ્યો છે. માલદિવમાં સલમાનની સાથે તેની કથિત ગર્લફ્રેંડ લૂલિયા વંતૂર પણ નજર આવી. તસવીરોમાં સલમાનનાં પરિવાર સાથે તે પણ નજર આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;