Ahmadabad-airport-in-anokha-garba-video
  • Home
  • Featured
  • અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા અનોખા ગરબા, Video

અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા અનોખા ગરબા, Video

 | 9:28 pm IST

નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યુ છે, ખેલૈયાઓ મનમુકીને નાચી રહ્યા છે. મસ્તી અને ઉમંગનું પર્વ એટલે નવરાત્રી. ગરબે ઘુમતા ખેલૈયાઓ મસ્તીમાં લીન થયા છે. જેમ જેમ સમય જતો જાય છે ખેલૈયાઓ ખુબજ રંગમાં ગરબે ઘુમી રહ્યા છે.

અમદાવાદના એરપોર્ટ પર ખેલૈયાઓ મનમુકીને ગરબે રમી રહ્યાં છે. આ ગરબે રમતા ખેલૈયાઓ જોવા એ પણ એક લ્હાવો છે. એરપોર્ટ પર જામેલા આ ગરબા જોવા લોકો અકઠા થયા હતા એક અનોખો માહોલ ઉભો કર્યો હતો.

માંની ભક્તિમાં લીન આ ખેલૈયાઓએ એરપોર્ટ પર ગરબા કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. હાથમાં કોડિયામાં દીવડોઓ કે માથે ગરબીમુકીને મનમુકીને માની આરાધના કરતા જોવા મળ્યા હતા તો તમે પણ જૂઓ આ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન