અ'વાદમાં નયનરમ્ય ફ્લાવર શોનું CM વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, જુઓ pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • અ’વાદમાં નયનરમ્ય ફ્લાવર શોનું CM વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, જુઓ pics

અ’વાદમાં નયનરમ્ય ફ્લાવર શોનું CM વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, જુઓ pics

 | 12:49 pm IST

એએમસી આયોજીત ફ્લાવર શો 2018નો આજે પ્રારંભ થયો છે. આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતુ. રિવરફ્રન્ટ ઈવેન્ટ ગ્રાઉન્ડના આ ફ્લાવર શોને લોકો આગામી 9 જાન્યુઆરી સુધી માણી શકશે. રિવરફ્રન્ટ ઈવેન્ટ ગ્રાઉન્ડની 1 લાખ ચોરસ મીટર જગ્યામાં આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 50થી વધુ સ્કલ્પચર અને નયન રમ્ય ફૂલછોડ પ્રદર્શન અર્થે મુકાયા છે. આજે ઉદ્ઘાટનની સાથે જ ફ્લાવર શોમાં લોકોની ભીડ જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન