ahmedabad airport hevey Rain
  • Home
  • Videos
  • અમદાવાદ એરપોર્ટના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

અમદાવાદ એરપોર્ટના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, જુઓ Video

 | 12:11 pm IST

બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. આજે અમદાવાદના એરપોર્ટ પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. એરપોર્ટની આસપાસ તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે.