ahmedabad kalupur railway station in woman fall after attempt to climb in moving train
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાલુ ટ્રેને ચઢવાનાં શોખીનો એક વાર આ VIDEO જરૂર જોજો, મહિલાનો જીવ…

ચાલુ ટ્રેને ચઢવાનાં શોખીનો એક વાર આ VIDEO જરૂર જોજો, મહિલાનો જીવ…

 | 2:06 pm IST

અમદાવાદમાં રેલવે સ્ટેશન પર મહિલાનો પગ લપસતા એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જો કે, પોલીસ અને લોકોની સૂઝબૂઝના કારણે મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટનામાં જાણવા મળતી માહિતી પ્રમાણે મહિલા ચાલુ ટ્રેનમાં બેસવા જતા તેનો પગ લપસ્યો હતો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં પડી ગઈ હતી.

લોકોએ એક પળનો પણ વિચાર કર્યા વગર મહિલાને ખેંચી લેતા જીવ બચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 10 પર આ ઘટના બની હતી. આ આખી ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જુઓ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન