ahmedabad Maninagar in School children one unique robot
  • Home
  • Videos
  • મણિનગરમાં સ્કૂલના બાળકોએ બનાવ્યો અનોખો રોબોટ, ગણપતિના કરે છે પુજા-અર્ચન, જુઓ video

મણિનગરમાં સ્કૂલના બાળકોએ બનાવ્યો અનોખો રોબોટ, ગણપતિના કરે છે પુજા-અર્ચન, જુઓ video

 | 1:30 pm IST

અમદાવાદના મણિનગર આવકાર હોલ પાસે આવેલ કુંભનાથ સોસાયટીની ગુરુનાનક ચંદઁકેતુ પંડયા સ્કુલના બાળકોએ બનાવ્યો અનોખો રોબોટ બનાવ્યો હતો. આ રોબોટ શ્રી ગણેશને ફુલ અર્પણ કરીને તેની આરતી ઉતારીને ભક્તોને પસાદનુ પણ વિતરણ કરે છે, તો સાથે ગણેશનુ વાહન ઉંદર ગણેશની પતિમાની પદક્ષિણા પણ કરે છે.