ahmedabad more than 40 cows died in bansi gaushal at ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની બંસી ગૌશાળામાં 40થી વધુ ગાયોના મોત

અમદાવાદની બંસી ગૌશાળામાં 40થી વધુ ગાયોના મોત

 | 4:19 pm IST

અમદાવાદના શાંતિપુરા ચોકડી પાસે આવેલી જાણીતી બંસી ગૌશાળામાં એક સાથે 40થી વધુ ગાયોના મોત નિપજતા હાહાકાર મચી ગયો હતો.

પ્રાથમિક અનુમાન અનુસાર ઘાસચારામાં કોઇ શંકાસ્પદ ચીજના કારણે આ ગાયોના મોત નિપજ્યા હતા. ગાયોના મૃતદેહના પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ આ ઘટના ક્યા કારણોસર બની તે જાણવા મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન